અવનીત કૌરે બેકલેસ બોડીકોન ગાઉનમાં કરાવ્યું ફોટો શૂટ, આપ્યા હોટ પોઝ
Arrow
ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનારી 21 વર્ષની અભિનેત્રી અવનીત કૌર પોતાના હોટ અને બોલ્ડ લુક્સને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે.
Arrow
તાજેતરમાં અભિનેત્રી અવનીત કૌરે સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે.
Arrow
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલ બેકલેસ બોડીકોન ગાઉનમાં અવનીત કૌરની આ તસવીરો જોઈને ચાહકો પાણી પાણી થઈ ગયા છે.
Arrow
બોડી હગિંગ ગાઉનમાં અવનીત કૌર કેમેરાની સામે હોટ અને સિઝલિંગ પોઝ આપતી જોવા મળે છે.
Arrow
બેકલેસ ગાઉનમાં અવનીત કૌરે કિલર અને હોટ પોઝ આપ્યા છે .
Arrow
એક્ટ્રેસ અવનીત કૌરનું ડિઝાઈનિંગ ટેટૂ બેકલેસ ડ્રેસમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, જે તેના લુકને વધુ હોટ બનાવી રહી છે.
Arrow
બોલિવૂડમાં ફેમસ છે આ જીજુ અને સાળાની જોડી
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?