અંબાજીના દર્શને પહોંચી TV સીરીયલની અનુપમા- Photos

Arrow

ટીવીની જાણીતી સીરીયલ અનુપમાની અભિનેત્રી રુપાલી ગાંગુલીને આપ સહુ સારી રીતે જાણો છો.

Arrow

રુપાલી ગાંગુલી ગુજરાતના મહેસાણા ખાતે એક જ્વેલર્સ શોરૂમના ઉદ્ઘાટનમાં આવી હતી.

Arrow

મહેસાણામાં ઉદ્ઘાટન કાર્યક્રમ પુરો કરીને રુપાલી ગાંગુલી અંબાજી ખાતે માતાજીના દર્શન અને પૂજન માટે આવી પહોંચી હતી.

Arrow

અનુપમા ફેમ રુપાલી ગાંગુલીએ મહેસાણામાં ઉદ્ઘાટન દરમિયાન કહ્યું હતું કે મેં અનુપમાની શૂટિંગની શરૂઆત અહીંથી કરી હતી.

Arrow

અંબાજીમાં માતાજીના દર્શન અને પૂજન કર્યા પછી અહીં ફેન્સે રુપાલી ગાંગુલી સાથે તસવીરો ખેંચાવી હતી.

Arrow

રુપાલી ગાંગુલી અને તેની સાથેની ટીમ દ્વારા અહીં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Arrow