'કચ્ચા બદામ' ગર્લ અંજલિએ ટેનિસ કોર્ટ પર દેખાડી અદાઓઃ યુઝર્સ બોલ્યા પ્રેમ થઈ ગયો

Arrow

@Instagram

'કચ્ચા બદામ' ગર્લ નામથી જાણીતી અંજલિ અરોરાના ઘણા દીવાનાઓ છે. પોતાના ડાંસથી તે ઘણીવાર ફેંસને નશો કરાવી દેતી હોય છે.

Arrow

હવે તેનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે ટેનિસ કોર્ટ પર છે અને રેકેટ સાથે અદાઓ બતાવતા મસ્તી કરે છે.

Arrow

અંજલિનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. તેમાં તેણે વ્હાઈટ રંગની ટેનિસ ડ્રેસ પહેરી છે. હાથમાં બ્લૂ બેંડ્સ છે.

Arrow

યૂઝર્સને અંજલિ અરોરાનો ચંચલ અંદાજ ખુબ સારો લાગ્યો હતો. તેમનું કહેવું છે કે એક્ટ્રેસ બહુ પ્યારી છે. એક એ તો કહ્યું, સામેવાળો ખુદ હારીને જતો રહેશે.

Arrow

અન્ય એક યૂઝરે લખ્યું, મને તો બસ પ્રેમ થઈ ગયો. તેના ડાંસ મૂવ્સની પણ ફેન્સે ઘણી પ્રશંસા કરી હતી.

Arrow

અંજલિને મ્યૂઝિક વીડિયોઝમાં ઘણી વખત જોવાઈ છે તે જાણિતી ડાંસર પણ છે. ઘણીવાર ઈવેંટ્સમાં તેને સ્ટેજ શો કરતા દેખાય છે.

Arrow