અનન્યા પાંડેએ સ્પેનમાં કર્યું ખુબ એન્જોય, Beachથી લઈને ફેમિલી ડિનર સુધીની તસવીરો

Arrow

@Instagram

અનન્યા પાંડેયએ ફેન્સ માટે સ્પેનમાં મનાવેલી રજાઓની શાનદાર તસવરો શેર કરવામાં આવી છે.

Arrow

અનન્યા પાંડેય આ ફોટોમાં દરિયા કિનારે ચિલ કરવાથી લઈને ફેમિલી સાથે ડિનર કરતી નજરે પડી રહી છે.

Arrow

અનન્યા પાંડેય સ્પેનમાં ફેમિલી સાથે ગઈ હતી. ફોટોમાં તેના માતા-પિતા એટલે કે ચંકી પાંડેય અને ભાવનાને પણ જોઈ શકાય છે.

Arrow

અનન્યા પાંડેય એક મહિનાની લાંબી રજા પર હતી અને તે પછી તે એકવાર ફરી પોતાના પ્રોજેક્ટ્સ પર આગળ વધશે.

Arrow

વર્ક ફ્રંટની વાત કરીએ તો અનન્યા પાંડેયની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ-2' છે, જેમાં તે આયુષ્યમાન ખુરાના સાથે નજરે પડશે.

Arrow

અનન્યા પાંડેય 'ખો ગયે હમ કહાં' અને 'કંટ્રોલ' જેવી ફિલ્મોમાં દેખાશે.

Arrow

સાથે જ તે ઓટીટી પર પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. તે 'કોલ મી બે' નામથી શો લઈને આવી રહી છે.

Arrow