અમીષાને પરિણીત ડિરેક્ટર સાથેના અફેરનો પસ્તાવો, કહ્યું સૌથી મોટી ભૂલ
Arrow
અમીષા પટેલ પોતાની અંગત જિંદગીને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. એક સમયે તે વિક્રમ ભટ્ટને ડેટ કરતી હતી.
Arrow
તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, અભિનેત્રીએ વિક્રમ ભટ્ટ સાથેના તેના સંબંધો અંગે કહ્યું કે, સંબંધને સાર્વજનિક બનાવવો તેની કારકિર્દી માટે ઘાતક સાબિત થયો
Arrow
બોલિવૂડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલ તેની ફિલ્મ 'ગદર 2'ને લઈને ચર્ચામાં છે.
Arrow
વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલનું અફેર ખૂબ ચર્ચામાં હતું. તે દરમિયાન આ બંનેના અફેરને લઈને ઘણી હેડલાઈન્સ પણ બની હતી.
Arrow
અભિનેત્રીના માતા અને પિતા વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલ વચ્ચેના આ સંબંધથી ખુશ ન હતા.
Arrow
અમીષા પટેલે વિક્રમ ભટ્ટ સાથે રહેવા માટે તેના પરિવારના સભ્યો સાથે ઝઘડો કર્યો હતો. આ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી લાઈમલાઈટમાં આવી ગઈ હતી.
Arrow
વિક્રમ ભટ્ટ અને અમીષા પટેલના અફેર કરતાં પણ વધુ બ્રેકઅપના સમાચારે લોકોને ચોંકાવી દીધા હતા. આ બંનેનું બ્રેકઅપ ફિલ્મ '1920'ની રિલીઝ પહેલા થયું હતું.
Arrow
અમિષા પટેલે હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે અફેરને કારણે તેની કરિયર બરબાદ થઈ ગઈ હતી.
Arrow
વોટ્સએપ એક્શન મોડમાં બંધ કર્યા 65 લાખ એકાઉન્ટ
Arrow
Next
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!