ઈશા, આકાશ, અનંત, પૃથ્વી... લંડનમાં અંબાણી પરિવારે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો
દેશની સૌથી મૂલ્યમાન કંપની રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ પરિવાર સાથે સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
બિઝનેસ ટુડે મુજબ મુકેશ અંબાણીએ લંડનના સ્ટોક પાર્કમાં પરિવાર સાથે 15મી ઓગસ્ટની ઉજવણી કરી.
આ ઘર તેમણે વર્ષ 2021માં 592 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.
સોશિયલ મીડિયામાં વાઈરલ તસવીરોમાં મુકેશ અને નીતા અંબાણી પરિવારના નાના સદસ્યો સાથે દેખાય છે.
તસવીરમાં નીતા અંબાણી પૌત્ર પૃથ્વી અંબાણીના હાથમાં તિરંગો ઝંડો પકડાવતા દેખાય છે.
અન્ય ફોટોમાં ઈશા અંબાણી અને આકાશ અંબાણી જોવા મળી રહ્યા છે.
NEXT:
'અશ્લીલ છોકરી...' ટ્રોલર્સે કપડાના કારણે પોર્ન સ્ટાર કહેતા એક્ટ્રેસ વિફરી
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ