પુત્રી રાહાથી દૂર નહીં રહી શક્તી આલિયા, સ્ટૂડિયોમાં બનાવડાવી લીધું આખુ શહેર

Arrow

@Instagram

એક્ટ્રેસ આલિયા ભટ્ટ પુરા પ્રયત્નો કરે છે કે તે વધુમાં વધુ સમય સેટ પર રહીને કામ કરી શકે. પ્રેગ્નેંસીથી લઈને પુત્રીના જન્મ સુધી, આલિયા પાસે કામ સતત રહ્યું.

Arrow

માતા બન્યાના થોડા જ સમય બાદ તેણે કામ પર વાપસી કરી લીધી હતી, પણ એક્ટ્રેસને પોતાની બેટી રાહાથી દૂર રહેવું પસંદ નથી.

Arrow

આલિયાએ પુત્રીથી વધારે દુર ના થવાય તે માટે બાંદ્રામાં તેના ઘરની પાસે મહેબૂબ સ્ટુડિયોમાં કોલકતા શહેર બનાવડાવ્યું છે.

Arrow

એક ફેમસ હેર કેર બ્રાન્જ જેનાથી 13 વર્ષ સુધી વિદ્યા બાલન જોડાયેલી હતી, તેની જાહેરાતમાં હવે આલિયા નજરે પડશે.

Arrow

આ એડ શૂટ કરતા પહેલા ધ્યાન રખાયું હતું કે, આલિયા મુંબઈમાં પોતાના ઘરની આસપાસ રહે જેથી જ્યારે જરૂર હોય તે રાહા પાસે પહોંચી શકે. તેથી બાંદ્રામાં એડનો સેટ બનાવાયો હતો.

Arrow

તેનું સંપૂર્ણ ફીલ કોલકત્તા પર રાખવામાં આવ્યું છે જેથી સિનેમા રુપથી કોલકત્તાનું આકર્ષણ દર્શાવી શકાય.

Arrow