AI એ તૈયાર કર્યું ગેંગ્સ ઓફ વાસેપુરના સ્ટાર્સનું બાળપણ, જુઓ ખાસ તસવીરો

Arrow

ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં નવાજૂદિન સિદ્દીકીએ ફૈઝલની ભૂમિકા ભજવિ હતી

Arrow

પંકજ ત્રિપાઠી સુલતાનની ભૂમિકામાં લોકોને ખૂબ પસંદ આવ્યો હતો.

Arrow

ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં કેફીનેટની ભૂમિકાએ લોકોનું ધ્યાન ખેચ્યુ હતું.

Arrow

તિમાંશુ ધુલિયાની ભૂમિકા ભજવનાર રમાધિરે લોકોના હદયમાં જગ્યા બનાવી હતી.

Arrow

મનોજ બાજપેયીએ સરદાર ખાનની ભૂમિકા ભજવી હતી.

Arrow

ફિલ્મમાં રાજકુમાર રાવે શમશાદની ભૂમિકા ભજવી હતી.

Arrow

પિયુષ મિશ્રાએ ગેંગ્સ ઓફ વાસેપુરમાં નાસિરની ભૂમિકા ભજવી હતી.

Arrow

ફિલ્મ ગેંગ્સ ઓફ વાસેપુરમાં પરપેન્ડીક્યુલરની ભૂમિકા ખૂબ જ સરસ હતી

Arrow

એક્ટર યશપાલ શર્માએ લોકોના દિલ જીતી લીધા હતા.

Arrow

ગેંગ્સ ઓફ વાસેપુરમાં જે પી સિંહ પણ લોકોને ખૂબ જ પસંદ આવ્યો હતો.

Arrow