જૂનાગઢમાં ધોધમાર વરસાદ બાદ ગિરનાર બન્યું ઝરણાઓનું ગઢ, જુઓ VIDEO
જૂનાગઢમાં છેલ્લા 24 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાવકતા નદી-નાળા છલકાઈ ગયા છે.
અનરાધાર વરસાદ વચ્ચે ગિરનાર પર્વત ઝરણાઓનું ગઢ બન્યું હોય એવા નજારા સામે
આવ્યા છે.
વરસાદના કારણે ગિરનાર પર્વત પરના ધોધ ફરી જીવંત થયા હતા.
ગિરનારના પગથિયા પણ જાણે ઝરણું બન્યું હોય એમ પાણી વહેતું થયું હતું.
ભારે વરસાદથી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા વંથલીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
NEXT:
ગોપી વહુ બની મધુબાલા, તસવીરો શેર કરી જીત્યું ચાહકોનું દિલ
Related Stories
નોકરી છોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન
સાવધાન! India Post ના નામે ફસાવી રહ્યા છે હેકર્સ
Good News! બજેટમાં મળી શકે છે કરોડો ખેડૂતોને મોટી ભેટ
અનંતના લગ્ન પહેલા અંબાણી પરિવારે ફરી લોકોનું દિલ જીત્યું