લો કટ બ્લાઉઝથી મચી બબાલ, કોણ છે 'આદિપુરુષ'ના વિભીષણની પત્ની માયા?

Arrow

@instagram/ayeshamadhukar

આદિપુરુષ ફિલ્મ ન ફક્ત પોતાના બેકાર ડાયલોગ્સના કારણે પણ કાસ્ટને લઈને પણ હોટ ટોપિક બની છે.

Arrow

ત્યાં ફિલ્મમાં વિભીષણની પત્ની સરમા એટલે કે માયાનો રોલ નિભાવનારી તૃપ્તિ તોરડમલ ઉર્ફે આયશા મધુરકર પણ ચર્ચામાં છે.

Arrow

આયશા ફિલ્મમાં તેના લો કટ બ્લાઉઝને કારણે ખુબ ચર્ચામાં રહી છે.

Arrow

તૃપ્તિ ઈંડસ્ટ્રીમાં આયશાના નામથી ઓળખાય છે, જે એક મરાઠી એક્ટ્રેસ છે.

Arrow

ફિલ્મમાં તે જેટલી ગ્લેમરસ છે તેટલી જ રિયલ લાઈફમાં પણ છે.

Arrow

આયશાની મરાઠી સિનેમાની ટોપની એક્ટ્રેસમાં ગણના થાય છે. જોકે એક્ટ્રેસે અત્યાર સુધી ત્રણ જ ફિલ્મો કરી છે.

Arrow

આયશા મુંબઈની રહેવાસી છે, તે એક જાણીતી સેલેબ ફેમિલિથી આવે છે.

Arrow

તેનો જન્મ 22 નવેમ્બર 1992માં થયો હતો.

Arrow

તેના પિતા મધુરકર તોરડમલ પણ મરાઠી એક્ટર છે અને માતા પ્રમિલા ઘોરપાડે છત્રપતિ શિવાજી મહારાજના વંશજથી સંબંધ ધરાવે છે.

Arrow

આયશાએ તૃપ્તિ નામથી જ પોતાનું કરિયર શરૂ કર્યું હતું. 2018માં આવેલી સવિતા દામોદર પરાંજપે ફિલ્મથી તે રાતોરાત સ્ટાર બની ગઈ.

Arrow

આદિપુરુષ ફિલ્મમાં આયશાના કપડા બદલવાનો પણ સીન બતાવાયો છે જેના પર દર્શકોએ ભારે બબાલ મચાવી છે.

Arrow

આયશા પોતાના બોલ્ડ ફોટોઝના કારણે ઘણી ફેમસ છે. તે ઘણી મેગેઝીન માટે પણ મોડલિંગ કરી ચુકી છે.

Arrow