અભિનેત્રી નુસરત ભરૂચા મલ્ટી-કટ બ્લેક આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, આપ્યા કિલર પોઝ
Arrow
@ instagram/nushrrattbharuccha
અભિનેત્રી નુસરત ભરુચાએ તેની ગ્લેમરસ અને અભિનયને કારણે ઇન્ડસ્ટ્રીમાં તેમણે સ્થાન હાંસલ કર્યું છે.
Arrow
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે.
Arrow
એક્ટ્રેસ નુસરત ભરૂચા લેટેસ્ટ બ્લેક મલ્ટીકટ આઉટફિટમાં કિલર લાગી રહી છે. તેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
Arrow
નુસરત ભરૂચા એક બાજુના ઓફ શોલ્ડર આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના આઉટફિટને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી છે.
Arrow
અભિનેત્રી નુસરત ભરૂચા લાંબી ઇયરિંગ્સ સાથે ડસ્કી મેકઅપમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
Arrow
નુસરત ભરુચાએ તે આઉટફિટમાં ઘણા આકર્ષક પોઝ આપ્યા હતા, જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
Arrow
નુસરત ભરૂચા અવારનવાર પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. તેની તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
Arrow
અભિનેત્રીની આ આકર્ષક સ્ટાઈલ ચાહકોને ખૂબ જ ગમી છે, કેટલાક તેમને ખૂબસૂરત કહી રહ્યા છે તો કેટલાક તેમને હોટ કહી રહ્યા છે.
Arrow
AI એ બોલિવૂડ એક્ટ્રેસનો તૈયાર કર્યો બાર્બી લુક, જુઓ તસવીરો
Arrow
Next
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા