પતિથી દૂર નથી રહી શકતી એક્ટ્રેસ, રોમાન્ટિક વીડિયો શેર કરીને લખ્યું- યાદ આવી રહી છે
ભોજપુરી કપલ મોનાલિસા અને તેના પતિ વિક્રાંત સિંહ રાજપૂતની જોડી ફેન્સની ફેવરિટ છે.
એક્ટ્રેસે ઈન્સ્ટા પર પતિ સાથે રોમાન્ટિક વીડિયો શેર કર્યો છે, જોકે આ વીડિયો લેટેસ્ટ નથી, થ્રોબેક લાગે છે.
વીડિયો શેર કરીને મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું છે, બસ તમારી યાદ આવી રહી છે.
વીડિયોમાં વિક્રાંત અને મોનાલિસા દરિયા કિનારે ચાલતા જોવા મળી રહ્યા છે.
વર્ષ 2017માં મોનાલિસાની બિગ બોસના સેટ પર લગ્ન થયા હતા, ત્યારથી બંનેની જોડી અત્યાર સુધી સાથે છે.
પ્રભુદેવા સાથે રહ્યું અફેર, સ્કૂલના છોકરાને કરી કિસ, વિવાદોથી ઘેરાયેલી રહી છે નયનતારા
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!