સોજેલો ચહેરો, ઘસાયેલી આંખો, એક્ટ્રેસને જોઈને લાગ્યો યૂઝર્સને ઝટકોઃ કહ્યું- આ શું થયું?
Arrow
@Instagram
બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનને હાલમાં જ વિદેશમાં પોતાનો બર્થડે સેલિબ્રેટ ક
ર્યો. તેણે ઈંસ્ટાગ્રામ લાઈવ થઈને પોતાના બ્યૂટી બ્રાંડની જાહેરાત કરી.
Arrow
પણ હવે વીડિયો દદરેક ખોટી ચીજોના માટે વાયરલ થઈ રહ્યો છે. ખરેખર, વીડિયોમાં કૃતિનો ચહેરો સોજાયેલો દેખાયો.
Arrow
ફેન્સે એક્ટ્રેસના ફેસને નોટિસ કર્યો. સાથે જ તેની આઈબ્રોઝ ઘણી મોટી નજરે
પડી. આંખો એકદમ ઘસાયેલી દેખાઈ.
Arrow
એક યૂઝરે પુછ્યું- મેમ, શું તમે બોટૉક્સ કરાવ્યું છે? ચહેરો સોજાયેલો દેખા
ઈ રહ્યો છે.
Arrow
એક બીજા યૂઝરે લખ્યું- કૃતિને લાગે છે ફેસ ફિલર લીધું છે, જેના કારણે ચહેર
ાની આ હાલત થઈ છે.
Arrow
એક યૂઝરે લખ્યું- હે ભગવાન આ તમારા ચહેરાને શું થઈ ગયું. પહેલા વધારે ક્ય
ૂટ લાગતો હતો, હવે બેકાર કરી લીધો છે.
Arrow
વીડિયોમાં કૃતિ બધાનો આભાર માની રહી છે, કહે છે કે, 'મારો બર્થડે સ્પેશ્યલ
છે, કારણ કે હું પોતાની બ્યૂટી બ્રાંડ લોન્ચ કરવા જઈ રહી છું'
Arrow
'મારો અવાર ખરાબ થઈ રહ્યો છે, તેથી મને માફ કરજો, ગળુ ખરાબ છે હું બિમાર છ
ું.'
Arrow
ટીના દત્તાએ બ્લેક ડ્રેસમાં શેર કર્યા જબરદસ્ત ફોટો, આપ્યો બોલ્ડ પોઝ - ગુજરાત તક
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!