માતા-પિતા બનવાના છે દિશા પરમાર અને રાહુલ વૈધ, એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યું પોતાનું બેબી બંપ

Arrow

@instagram/diahaparmar

રિયાલિટી ટીવી શો બિગ બોસના ઘરમાં પુરા દેશે રાહુલ વૈધ અને દિશા પરમારની લવ સ્ટોરી જોઈ હતી.

Arrow

હવે રાહુલ અને દિશાના ફેંસ માટે એક સારા સમાચાર છે- આ જોડાએ હાલમાં જ ફર્સ્ટ પ્રેગ્નેન્સીની ઘોષણા કરી છે.

દિશા પરમારે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આ મોટી જાહેરાત અને એક શાનદાર પોસ્ટથી પ્રશંસકોને ચોંકાવી દિધા છે.

તસવીરોમાં રાહુલ અને દિશાને બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોઈ શકાય છે.

ફોટોમાં રાહુલ સાથે હાથમાં બ્લેક બોર્ડ છે જેના પર લખ્યું છે મમ્મી અને ડેડી.

Arrow

આ ઉપરાંત કપલે પોતાના સ્કેનનો એક વીડિયો ઈંસ્ટાગ્રામ પર શેર કરી દીધો છે.

Arrow

કપલે 2021માં 16 જુલાઈએ લગ્ન કર્યા હતા અને લગભગ બે વર્ષ પછી તે હવે પેરેંટ્સ બનવા તૈયાર છે.

Arrow