16 વર્ષમાં આટલી બદલાઈ ગઈ 'વિવાહ'માં અમૃતા રાવની બહેન છુટકી, ફોટો જોઈ ચો
ંકી જશો
Arrow
@instagram/amoopointofview
'વિવાહ'માં અમૃતા પ્રકાશે રજનીનો રોલ નિભાવ્યો હતો. તે ફિલ્મમાં અમૃતા રાવ
ની નાની બહેન બની હતી.
Arrow
અમૃતા પ્રકાશ ફિલ્મો સાથે સાથે ટીવી પર પણ કામ કરી ચુકી છે. અમૃતા પ્રકાશન
ો લુક આટલા વર્ષોમાં ઘણી બદલાઈ ગયો છે.
Arrow
અમૃતા પ્રકાશ ઈંસ્ટાગ્રામ પર ઘણીવાર પોતાની તસવીરો શેર કરે છે. તેને અહીં
92.6k લોકો ફોલો કરે છે.
Arrow
અમૃતા પ્રકાશે વર્ષ 2023માં 'કોઈ મેરે દિલ મે હૈ'થી કરિયરની શરૂઆત કરી હતી
. તે પછી તેને 'વિવાહ' ફિલ્મ મળી હતી.
Arrow
આ ઉપરાંત તેણે 'એક વિવાહ એસા ભી' અને 'તુમ બીન' જેવી ફિલ્મો કરી છે. 'તુમ બિન'માં તેનું મિલીનું કિરરદાર પોપ્યુલર થયું હતું.
Arrow
ફિલ્મોમાં સીધી-સાદી દેખાતી અમૃતા પ્રકાશ રિયલ લાઈફમાં ઘણી સ્ટાઈલિશ છે.
Arrow
અમૃતા જ્યારે ફિલ્મ 'વિવાહ'માં નજરે પડી હતી. ત્યારે તેની ઉંમર 19 વર્ષની
હતી.
Arrow
અમૃતા પ્રકાશનો જન્મ 12 મે 1987માં રાજસ્થાનના જયપુરમાં થયો હતો.
Arrow
તેણે કોમર્સ અને બિઝનેશ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સની ડિગ્રી લીધી છે.
Arrow
બોલિવૂડ એક્ટર્સનો રાજવી પરિવાર સાથે છે ગાઢ સંબંધ - ગુજરાત તક
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!