aj 1

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન નથી કર્યા, 50ની ઉંમરે ચોથી વખત પપ્પા બનશે આ એક્ટર

logo
Gabriella-14

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૈબ્રિએલા ડેમેટ્રિએડ્સ બીજા બાળકની માતા બનવાની છે. તેણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શેર કરી છે.

logo
aj 2

એપ્રિલમાં પ્રેગ્નેન્સીની અનાઉન્સમેન્ટ બાદ ગૈબ્રિએલાએ મેટરનિટી ફોટોશૂટની ઝલક બતાવી છે.

logo
untitled-design-2023-06-09t081400.322-16862786633x2

તેના નવા વીડિયોમાં એક્ટ્રેસ ફેશન બ્રાન્ડ માટે એડ કરી રહી છે. તેના ડ્રેસમાં બેબી બમ્પ દેખાઈ રહ્યો છે.

logo
adpogqj8_arjun-_625x300_06_June_23

ગૈબ્રિએલાના આ વીડિયો પર અર્જુન રામપાલે પણ રિએક્ટ કર્યું અને લખ્યું આ ક્લાસી અંદાજમાં તુ જ માત્ર કરી શકે છે.

logo
arjun070623_2

ગૈબ્રિએલાએ 2019માં પહેલીવાર દીકરાને જન્મ આપ્યો હતો અને તેનું નામ આરિક છે.

logo
cropped-snehal-5