10 વર્ષની બાળકીએ શાળામાં એકપણ દિવસની રજા પાડ્યા વિના 50 દેશનો કર્યો પ્રવાસ, કેવી રીતે..?

Arrow

એક 10 વર્ષની બ્રિટિશ છોકરીએ રોજ શાળામાં ભણત-ભણતા 50 દેશોનો પ્રવાસ કરતી હતી.

Arrow

તેના માતા-પિતા, દીપક અને અવિલાષા એકાઉન્ટન્ટ છે, તેમણે પ્લાનિંગ અને કુશળતા પૂર્વક શાળાની અને બેંકની રજાઓનો પ્રવાસો માટે ઉપયોગ કર્યો છે.

Arrow

તેમની પહેલી ટ્રીપ અદિતી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે શરુ થઈ હતી. એ વખતે તે સપ્તાહમાં માત્ર અઢી દિવસ જ શાળામાં જતી હતી.

Arrow

 ત્રિપાઠીના માતા-પિતા પાસે ફ્લેક્સિબલ વર્ક ફ્રોમ હોમ જોબ છે. જેનાથી તેમના વ્યાપક મુસાફરી માટે નાણાં બચાવવામાં મદદ કરી.

Arrow

 પરિવાર તેને શુક્રવારે સીધી શાળાએથી જ લઈ જાય છે અને મોટાભાગે રવિવારે મોડી રાત્રે પરત ફરાય એ રીતે જ ફ્લાઈટ બુક કરાવે છે.

Arrow

 અદિતિએ નોર્વે, મોનાકો અને નેધરલેન્ડ જેવા યુરોપિયન દેશો અને નેપાળ અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોની મુલાકાત લીધી છે.

Arrow

 અદિતીના ત્રણ મનપસંદ દેશો નેપાળ, જ્યોર્જિયા અને આર્મેનિયા છે, જ્યાં તેણે ઘોડેસવારી અને અનેક સ્થળોની મુલાકાતોનો આનંદ માણ્યો હતો.

Arrow

 આ દંપતી પ્રતિ ટ્રિપ રૂ. 21 કરોડ ખર્ચે છે, આ અનુભવે અદિતિના જીવનને પ્રિય યાદો સાથે સમૃદ્ધ બનાવ્યું છે.

Arrow

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

Arrow