હિંમતનગરમાં 8000 દીવડાઓ પ્રગટાવી દિવાળીની વિશેષ ઉજવણી

દિવાળીની ઉજવણીમાં દીવડામાં ભગવાન રામની પ્રતિકૃતિ બનાવાઈ હતી.

સાથે જ તેમાં સરસ્વતી દેવી, શંખ અને સ્વસ્તિકની પ્રતિકૃતિ દિવડા થકી દેખાઈ હતી.

હિંમતનગરમાં ખાનગી સ્કુલના મેદાનમાં વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી.

સ્કુલના મેદાનમાં 45 લીટર તેલના ઉપયોગથી 8000 દીવડાઓ પ્રગટાવ્યા હતા.

સ્કુલમાં છેલ્લા પાંચ વર્ષથી દિવાળી પર્વની આ પ્રકારે વિશેષ ઉજવણી કરવામાં આવે છે.

એક રાતના 83 લાખ, દુનિયાની સૌથી મોંઘી હોટલ! સુવિધાઓ જાણીને ચોંકી જશો 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો