4 દિવસમાં 5 ફેમસ સેલેબ્સના મોત, કોઈને ટ્રેક કચડ્યો તો કોઈનું ખીણમાં પડીને મોત
કહેવાય છે કે જિંદગીનો કોઈ ભરોસો નથી. છેલ્લા 4 દિવસમાં 5 સેલેબ્સના આકસ્મિત મોત થયા છે.
બુધવારે જ 2 સેલેબ્સના મોત થયા છે. આવો જાણીએ છેલ્લા 4 દિવસમાં કયા કયા સેલેબ્સે લીધા અંતિમ શ્વાસ.
સારાભાઈ Vs સારાભાઈ એક્ટ્રેસ વૈભવી ઉપાધ્યાયનું કાર અકસ્માતમાં મોત થઈ ગયું.
'અનુપમા' ફેમ એક્ટર નિતિશ પાંડેનું 51 વર્ષની ઉંમરે કાર્ડિયાક એરેસ્ટના કારણે નિધન થઈ ગયું.
એક્ટર અને કાસ્ટિંગ ડાયરેક્ટર આદિત્યસિંહ રાજપૂતનું રહસ્યમી રીતે ઘરમાંથી લાશ મળી હતી.
RRRમાં વિલનનું પાત્ર ભજવતા હોલિવૂડ એક્ટર રે સ્ટીવનસનનું 25મી મેએ નિધન થઈ ગયું.
29 વર્ષની બંગાળી એક્ટ્રેસ સુચંદ્રા દાસગુપ્તાનું શૂટિંગથી ઘરે જતા માર્ગ અકસ્માતમાં મોત થઈ ગયું.
NEXT:
થાઈલેન્ડ ટ્રિપ એન્જોય કરી રહી છે શહનાઝ ગિલ, શેર કરી છે ગ્લેમરસ તસવીરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!