તેને બે બાળકોની માતા કોણ કહેશે? શ્વેતા તિવારીની અદાઓ પર ફેન્સ હાર્યા દિલ

Arrow

@instagram

ટીવીની જાણિતી અભિનેત્રી શ્વેતા તિવારીની અદાઓનું શું કહેવું. જ્યારે જ્યારે ફોટોઝ પોસ્ટ કરે છે ફેન્સના દિલ ઘાયલ કરી દે છે.

Arrow

આ વખતે શ્વેતાએ બ્લેક શિમરી સાડીમાં કેટલીક તસવીરો શેર કરી છે. સાડીની સાથે એક્ટ્રેસે ડીપ નેક બ્રાલેટ પહેરી છે.

Arrow

ગળામાં ડાયમંડ એમરેલ્ડ ચોકર નેકપીસ. હાથમાં ડાયમંડ બ્રેસલેડ અને ખુલ્લા વાળ સાથે લુક કમ્પલીટ કર્યો છે.

Arrow

સ્મોકી આઈ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક શ્વેતા તિવારીની અદાઓમાં ચાર ચાંદ લગાવી રહ્યા છે.

Arrow

શ્વેતા અને તેની ફિટનેસને જોઈને કોઈ કહી ના શકે કે તે બે બાળકોની માતા છે.

Arrow

એક ફેને શ્વેતાની ફોટોઝ પર કમેંટ કરતા લખ્યું કે, તેને જોઈને કોણ કહેશે કે તે બે બાળકોની માતા છે?

Arrow

એક બીજા ફેનએ લખ્યું, મૈમ, અમને પણ કહો કે ચહેરાની આટલી ચમક અને ફિટ બોડીનું સીક્રેટ શું છે?

Arrow

આપને જણાવીએ કે, શ્વેતાએ ગત કેટલાક મહિનામાં ઘણું વેટ લોસ કર્યું છે. પોતાને ઘણી મેન્ટેન કરી છે.

Arrow

પલક અને રેયાંશની માતા શ્વેતા હેલ્દી ડાયટ સાથે સાથે રોજ વર્કાઉટ કરે છે, તે તેની મેન્ટેન બોડીનું સીક્રેટ છે.

Arrow