yes 7

આ સુંદરી છે યશસ્વી જયસ્વાલની ગર્લફ્રેન્ડ, વાયરલ પોસ્ટને કારણે અટકળો તેજ

logo
yes 6

ભારતીય ટીમના સ્ટાર ઓપનર યશસ્વી જયસ્વાલ હાલમાં ઈંગ્લેન્ડ સામેની ઘરેલુ ટેસ્ટ સીરિઝ રમી રહ્યો છે.

logo
yes 8

યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટની પહેલી ઈનિંગ્સમાં 209 રનની ઈનિંગ્સ રમી અને ચર્ચામાં આવ્યો હતો.

logo
yes 5

આ દરમિયાન યશસ્વી અને તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ મૈડી હેમિલ્ટનની કેટલીસ તસવીરો ટ્રેન્ડમાં આવી ગઈ છે.

logo
yes 2

વેલેન્ટાઈન્સ ડે વીક વચ્ચે બંનેની તસવીરો વાઈરલ થઈ રહી છે. આ ફોટો 6 જુલાઈ 2022એ શેર કરાઈ હતી.

logo
yes 1

આ ફોટોના કેપ્શનમાં યશસ્વીએ 'ફેમિલી' લખ્યું હતું. ત્યારથી મૈડી સાથે અફેરની અટકળો ચાલી રહી હતી.

logo
yes 3

એપ્રિલ 2022એ મૈડીએ પણ ઈન્સ્ટાગ્રામમાં તસવીર પોસ્ટ કરી હતી, જેમાં યશસ્વીએ 'Hot' ઈમોજી મૂક્યું હતું.

logo
yes 4

મૈડી હેમિલ્ટન ઈંગ્લેન્ડની રહેનારી છે. જોકે હજુ સુધી તેના યશસ્વી સાથેના અફેરને લઈને પુષ્ટિ કરાઈ નથી.

logo

'તારક મહેતા...'ના બાપુજીથી લઈને પોપટલાલ, બાઘાની પત્નીને મળો

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો