Budget માં મહિલાઓને મળશે એવી ભેટ, જેની 12 વર્ષથી જોવાઈ રહી હતી રાહ
આગામી 1 ફેબ્રુઆરીએ મોદી સરકારનું વચગાળાનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ બજેટ ખૂબ જ ખાસ છે.
ચૂંટણી પહેલા રજૂ થનારા બજેટમાં મોદી સરકાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોટી-મોટી જાહેરાતો કરી શકે છે.
આ બજેટથી મહિલાઓને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને નોકરીયાત મહિલાઓને બજેટથી ઘણી આશા છે.
કોંગ્રેસ સરકારે મહિલા કરદાતાઓ પાસેથી જે સુવિધાઓ છીનવી હતી, તે શું મોદી સરકાર આ બજેટમાં પરત કરશે?
લગભગ 12 વર્ષ પહેલા સુધી ભારતમાં મહિલાઓ માટે અલગ ટેક્સ સ્લેબ હતો. Basic Exemption લિમિટ પુરુષો કરતા વધુ હતી.
કોંગ્રેસ સરકારે નાણાકીય વર્ષ 2012-13થી આ સિસ્ટમને નાબૂદ કરી દીધી અને મહિલા-પુરૂષના સ્લેબને સમાન બનાવ્યો.
ત્યારથી મહિલાઓ માટે કોઈ અલગ ટેક્સ સ્લેબ નથી અને મહિલાઓને કોઈ ખાસ ઈનકમટેક્સ છૂટ મળતી નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સરકાર મહિલાઓ માટે અલગ ટેક્સ સ્લેબ લાવી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલા કરદાતાઓએ 8 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
હાલમાં 7 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. હવે મહિલાઓ માટે 8 લાખ થઈ શકે છે.
5 નહીં 500 છોકરીઓ પસંદ છે... ત્રીજા લગ્ન બાદ શોએબનો થ્રોબેક વીડિયો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો