Screenshot 2024 05 02 174803

Success Story: ભારતની આ CA ટોપર કેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે?

2 MAY 2024

image
Screenshot 2024 05 02 174817

મધ્યપ્રદેશની સીએ નંદની અગ્રવાલનું નામ આખી દુનિયામાં પ્રખ્યાત છે

Screenshot 2024 05 02 174835

વર્ષ 2021માં થયેલી CAની પરીક્ષામાં નંદિનીએ સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું

Screenshot 2024 05 02 174849

ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેણે વિશ્વની સૌથી નાની ઉંમરની મહિલા CA તરીકે પોતાનું નામ નોંધાવ્યું હતું

નંદનીએ માત્ર 19 વર્ષની ઉંમરે સીએની ફાઈનલ પરીક્ષા પાસ કરી હતી

નંદિની હંમેશા ટોપર રહી છે, પરંતુ તેણે સીએની પરીક્ષા પાસ કરવા માટે સખત મહેનત કરી હતી

નંદિની હાલ મુંબઈમાં સિંગાપોર સરકારની કંપનીમાં નોકરી કરે છે, તે બાળપણથી ખુબ જ તેજસ્વી હતી

વર્ષ 2021માં યોજાયેલી CA ફાઈનલની પરીક્ષામાં નંદિનીને 800માંથી 614 માર્ક્સ મળ્યા હતા અને તેણે સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું

નંદિનીએ CA બન્યા બાદ બે આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપી હતી, જેમાં તે પહેલા ACCAની આંતરરાષ્ટ્રીય પરીક્ષામાં દેશમાં પ્રથમ અને વિશ્વમાં 7મા નંબરે આવી હતી