dog 6

રાતના સમયે જ કેમ ભસે છે કૂતરા?

logo
dog 1

ઘણીવાર જોવા મળે છે કે રાત થતા જ કૂતરાઓ ભસવાનું શરૂ કરી દે છે.

logo
dog 2

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે કૂતરાઓ રાતના અંધારામાં કેમ ભસ્યા કરે છે?

logo
dog 3

આપણા દેશમાં આને લઈને ઘણા પ્રકારના અંધવિશ્વાસ છે.

logo
dog 8

કેટલાક લોકો માને છે કે કૂતરા એટલા માટે ભસે છે કારણ કે તેમને આત્મા કે ભૂત દેખાતા હોય છે.

logo
dog 4

જોકે આ વાતની સાબિતી કરતા કોઈ નક્કર પુરાવાઓ હજુ સુધી મળ્યા નથી.

logo
dog 7

વિજ્ઞાન મુજબ કૂતરાઓ એટલા માટે ભસે છે કારણ કે તેઓ એકલતા અનુભવે છે.

logo
dog 5

ક્યારેક ક્યારેક કૂતરાઓ પોતાનો ડર છુપાવવા માટે ભસતા હોય છે.

logo

Ayodhya થી પરત આવ્યા બાદ અમિતાભ બચ્ચને કેમ કહ્યું- 'સમય બળવાન'

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો