GC7Eq DWAAAoI1B

દેશની સૌથી નાની ઉંમરની મહિલા IAS   અધિકારી, અનેક ઉમેદવાર માટે પ્રેરણારૂપ

image
GFqFrrbaEAAZlgo

Smita Sabharwal ની સફળતાની કહાની યુવાનો માટે ખૂબ જ પ્રેરણાદાયી

GD3E InasAArRHE

સ્મિતા સભરવાલ હાલમાં તેલંગાણાના મુખ્યમંત્રી કાર્યાલય (Telangana CMO)માં પોસ્ટેડ

GFfh6S akAAwsiS

માત્ર 23 વર્ષની ઉંમરમાં આ સિદ્ધિ મેળવી

સ્મિતા સભરવાલનો જન્મ 1977માં પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં થયો હતો

સ્મિતા સભરવાલના પિતા આર્મીમાં કર્નલ હતા

સ્મિતાએ 12મા ધોરણમાં ટોપ કર્યું ત્યારે તેના પિતાએ તેને સિવિલ સર્વિસમાં જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા

સ્નાતક થયા પછી, સ્મિતા સભરવાલે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી અને પ્રથમ પ્રયાસમાં જ નિષ્ફળતા મળી

સ્મિતાએ વર્ષ બીજી વખત પરીક્ષામાં ચોથો રેન્ક મેળવ્યો અને માત્ર 22 વર્ષની ઉંમરે IAS ઓફિસર બની

15 મહિનામાં કર્યા 16 એન્કાઉન્ટર, કોણ છે આયર્ન લેડી IPS Sanjukta Parashar