દેશમાં આયર્ન લેડી તરીકે જાણીતી સંજુક્તા પરાશરની સફળતાની ગાથા લાખો યુવાનોને પ્રેરણા આપનારી છે
આસામમાં જન્મેલા અને ઉછરેલા સંજુક્તા પરાશરે આસામમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું
દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ કોલેજમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું
જેએનયુમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી
પીજી કર્યા બાદ સંજુક્તાએ અમેરિકન ફોરેન પોલિસીમાં એમફીલ અને પીએચડી કર્યું
આ દરમિયાન તેણે સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી શરૂ કરી
તેણે વર્ષ 2006માં UPSC પરીક્ષામાં AIR રેન્ક 85 મેળવ્યો
સંજુક્તાએ IAS ને બદલે ભારતીય પોલીસ સેવા એટલે કે IPS પસંદ કરી
પ્રારંભિક પોસ્ટિંગ દરમિયાન, પરાશર તેમની નિર્ભયતા માટે ઝડપથી ઓળખાઈ ગયા