Anant Ambani ની પ્રી-વેડિંગમાં છવાયો આ શખ્સ, જાણો શું છે અંબાણી પરિવાર સાથે કનેક્શન
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની ખૂબ જ ચર્ચામાં રહી. આ સેરેમનીમાં દેશ-વિદેશની મોટી-મોટી હસ્તીઓ જોડાઈ હતી.
લેટેસ્ટ તસવીરોમાં એક વ્યક્તિની ખાસ ચર્ચા છે. તેમની અંબાણી પરિવાર અને બોલિવૂડ સ્ટાર્સ સાથેની તસવીરો વાયરલ થઈ રહી છે.
પરંતુ શું તમે જાણો છો કે તેઓ કોણ છે, તેમનો ખાન અને અંબાણી પરિવાર સાથે શું સંબંધ છે? ચાલો જણાવીએ.
અંબાણી પરિવારના પ્રસંગમાં હાજર રહેલ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પ્રખ્યાત જ્યોતિષ ભરત જે મહેરા છે. તેઓ અનંત અંબાણીના નજીકના મિત્ર છે.
ભરત મહેરા બિઝનેસમેન, જ્યોતિષી અને સામાજિક કાર્યકર છે. તેઓ રાધા મીરા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન છે.
અંબાણી પરિવાર અને સલમાન-શાહરુખ સાથે તેનું સારું બોન્ડ છે. ઈન્સ્ટા પર અનંત અંબાણી સાથે ભરત મહેરાની ઘણી તસવીરો છે. બંને વચ્ચેની મિત્રતા વર્ષો જૂની હોવાનું જણાય છે.
ભરત મહેરાએ કેપ્શનમાં અનંતને પોતાના મિત્ર ગણાવ્યા છે. તેઓ 55 વર્ષના છે. સલમાન અને શાહરૂખ સાથે પણ તેમની દોસ્તી છે.