cake 1

બેકરીમાં આ રીતે Cake બને છે, જોઈને ખાવાનું ભૂલી જશો

image
cake 4

કેક ખાવી કોને ન ભાવે. પરંતુ તેને બનાવવાની રીતે હંમેશા ચર્ચામાં રહે છે.

cake 3

આ વચ્ચે સોશિયલ મીડિયામાં એક બેકરીનો વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

cake 7

જેમાં સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વિના જ બેકરીમાં બની રહેલી કેક જોઈ શકાય છે.

કર્મચારીઓ ગ્લવ્સ વગર જ કામ કરી રહ્યા છે અને મશીન હોવા છતા હાથથી મોંદો મિક્સ કરી રહ્યા છે.

તેમાં ચોકલેટ ફ્લેવર આપવા એસેન્સ ઉમેરાય છે. હાથથી મેંદો મિક્સ કરવાની રીત ખૂબ ખોટી લાગી રહી છે.

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર parthvikramsinghgaur નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.

લોકો વીડિયો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં કહી રહ્યા છે કે, આને જોઈને તો ઉલ્ટી આવી રહી છે.