હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
મંગળવાર મારુતિ એટલે કે હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની વિશેષ પૂજા કરવામાં આવે છે.
આ ખાસ દિવસે હનુમાનજીને સમર્પિત વિવિધ સ્તોત્રો અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે.
હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ભક્તોને કષ્ટોમાંથી મુક્તિ મળે છે. પાઠ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, હનુમાન ચાલીસાના પાઠ પહેલા સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ. તેથી સ્નાન કર્યા પછી જ પાઠ કરો.
પાઠ કરતી વખતે આસન પાથરીને બેસો, આસન વગર બેસવું અશુભ માનવામાં આવે છે.
પાઠ શરૂ કરતા પહેલા ભગવાન શ્રી ગણેશની પૂજા કરો. પછી ભગવાન શ્રી રામ અને માતા સીતાને પ્રણામ કરો.
હનુમાન ચાલીસાના જાપ કરતા પહેલા એક દીવો પ્રગટાવો અને હનુમાનજીને ફૂલ ચઢાવો.
આ સાથે પાઠ દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે મનમાં કોઈના પ્રત્યે દુશ્મની કે ગુસ્સો ન હોવો જોઈએ.
21ની ઉંમરમાં આવી દેખાતી હતી IAS અતહરની પત્ની ડો. મહરીન, શેર કર્યો ફોટો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા