45 રૂપિયાનો આ શેર તમને બનાવી શકે છે માલામાલ, અહીં જાણી લો
રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રદાન કરતી કંપની સુઝલોનના શેરમાં આજે જોરદાર વધારો જોવા મળ્યો
આ કંપનીના શેર ઘણા દિવસોથી ધીમી ગતિએ આગળ વધી રહ્યા હતા, જ્યારે કંપનીને આજે મોટો ઓર્ડર મળ્યો ત્યારે શેરમાં તોફાન તેજી દેખાઈ
સુઝલોનને એબીસી ક્લીનટેક પ્રાઈવેટ લિમિટેડ (એસીપીએલ) પાસેથી 642 મેગાવોટના પવન ઉર્જા પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મળ્યો
Everen એ ભારતમાં બ્રુકફિલ્ડ અને એક્સિસ એનર્જી વચ્ચેનું સંયુક્ત સાહસ છે
Everen ની ભારતમાં ઘણી સારી પકડ છે
સુઝલોન આંધ્રપ્રદેશમાં હાઇબ્રિડ લેટીસ ટ્યુબ્યુલર (HLT) ટાવર ઇન્સ્ટોલ કરશે
આ સિવાય 214 વિન્ડ ટર્બાઇન જનરેટર્સ (WTG) ઇન્સ્ટોલ કરવામાં આવશે
સુઝલોનને ભારતના રિન્યુએબલ એનર્જી ધ્યેયોના ભાગરૂપે ગ્રીન એનર્જી સેગમેન્ટને વધારવા માટે એવરેન સાથે ભાગીદારી કરી
એન્જિનિયર બાદ IPS બન્યા Anshika Verma, કોચિંગ વગર ક્રેક કરી UPSC
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ