બોલિવૂડની સારી સારી એક્ટ્રેસ IPS અનુ બેનીવાલ સામે ફેલ, આ રીતે ક્રેક કરી હતી UPSC
IPS ઓફિસર અનુ બેનીવાલ દિલ્હીના પીતમપુરાના રહેવાસી છે.
તેમણે દિલ્હી યુનિવર્સિટીની હિન્દુ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે.
તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ ઓનર્સમાં BSc અને MSc કર્યું છે.
અનુ બેનીવાલ નાનપણથી જ સિવિલ સર્વિસમાં જોડાવા માંગતા હતા. માસ્ટર્સ પછી તેમણે UPSCની તૈયારી શરૂ કરી હતી.
અનુ બેનીવાલે વર્ષ 2017માં પહેલીવાર UPSCની પરીક્ષા આપી હતી, જેમાં તેઓ પ્રિલિમમાં ફેલ થયા હતા.
2017થી 2019 સુધી અનુ બેનીવાલ UPSCમાં ફેલ થયા. આ પછી પણ તેમણે તૈયારીઓ ચાલુ રાખી.
વર્ષ 2020 અનુ બેનીવાલ માટે સફળતા લઈને આવ્યું. તેમને UPSCમાં 638 રેન્ક મળ્યો.
તેઓએ વર્ષ 2021માં ફરી UPSC પરીક્ષા આપી હતી. આ વખતે તેમને 217મો રેન્ક મળ્યો હતો.
તેમની પસંદગી IPS અધિકારી તરીકે થઈ હતી.
Charu dhankhar: 'બ્યુટી વિથ બ્રેઇન', જાણો સિવિલ જજથી IRS સુધીની સફર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
નીતા અંબાણી અને રાધિકાએ હાથમાં કેમ બાંધ્યો છે કાળો દોરો? જ્યોતિષે જણાવ્યું કારણ
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા