22 વર્ષની ઉંમરે IPS અને 23 વર્ષની ઉંમરે IAS બન્યા દિવ્યા તંવર
દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક UPSC પાસ કરવી એ ઘણા ઉમેદવારોનું સપનું હોય છે.
કેટલાક ઉમેદવારો ઘણા પ્રયાસો પછી આ પરીક્ષા પાસ કરે છે, તો કેટલાક પહેલા જ પ્રયાસમાં આ પરીક્ષા પાસ કરે છે.
જોકે, આ પરીક્ષા પાસ કરવી એ પોતાનામાં એક મોટી સિદ્ધિ છે. આનો સૌથી મોટો પુરાવો IAS દિવ્યા તંવર છે.
તેઓએ 24 વર્ષની ઉંમરે બે વખત UPSC પરીક્ષા ક્રેક કરી છે, પહેલા IPS હવે IASમાં તેઓનું સિલેક્શન થયું છે.
IPS દિવ્યા તંવર હરિયાણાના મહેન્દ્રગઢની રહેવાસી છે. તેમણે સરકારી શાળાઓમાંથી અભ્યાસ કર્યો છે.
દિવ્યા તંવરે વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. દિવ્યા તંવરના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી.
2011માં પિતાના અવસાન બાદ પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
દિવ્યા તંવરે બાળપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેમણે ગ્રેજ્યુએશન બાદ UPSCની તૈયારી શરૂ કરી હતી.
તેઓ 22 વર્ષની ઉંમરે પહેલા જ પ્રયાસમાં UPSCમાં 438મો રેન્ક મેળવીને IPS ઓફિસર બન્યા હતા.
મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.
Ankita Lokhande 8BHK ના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે, જાણો કિંમત
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો