વિદેશમાં લાખોનું પેકેજ છોડીને બની IPS, લેડી સિંઘમ અંજલિ કહાની
અંજલિ વિશ્વકર્માએ ITI કાનપુરમાંથી B.Tech કર્યું છે
B.Tech પૂર્ણ કર્યા પછી, લગભગ 5 લાખ રૂપિયાના પગારે એક ઓઇલ કંપનીમાં નોકરી મળી
તેણે નોકરી છોડીને UPSC સિવિલ સર્વિસિસની તૈયારી કરવાનું નક્કી કર્યું
તેણે 2019માં પ્રથમ વખત પરીક્ષા આપી હતી, પરંતુ યોગ્ય કેડર ન મળતા તેણે ફરી પરીક્ષા આપી
ત્યારબાદ બીજા પ્રયાસમાં તેણીએ 2020 માં UPSC પાસ કરી અને IPS બની
તેણે બીજા પ્રયાસમાં ઓલ ઈન્ડિયા રેન્ક 158 મેળવ્યો
ભારતીય વન સેવા માટે પણ તેમની પસંદગી થઈ હતી
એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, લક્ષ્ય નક્કી કરીને અને સખત તૈયારી કરીને વ્યક્તિ આ પરીક્ષા પાસ કરી શકે છે
એક એવી IAS અધિકારી જેનું 48 કલાકમાં થયુ બે વાર ટ્રાન્સફર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો