Screenshot 2024 03 06 153940

કોણ છે બ્યુટી વિથ બ્રેન IFS તમાલી સાહા?

image
Screenshot 2024 03 06 154014

તમાલી સાહાએ પ્રથમ પ્રયાસમાં UPSC ભારતીય વન સેવાની પરીક્ષા પાસ કરી અને IFS અધિકારી બની ગયા.

1698219306 551 Beauty with brain There is no answer to the beauty

2020ની UPSC IFS પરીક્ષામાં તેમણે ઓલ ઈન્ડિયામાં 94મો રેન્ક મેળવ્યો હતો. તેમને બંગાળ કેડર મળ્યું છે.

Screenshot 2024 03 06 154039

તેમણે પહેલા જ પ્રયાસમાં યુપીએસસી ક્રેક કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, જેમાં તેમને સફળતા પણ મળી.

તમાલી સાહાએ ગ્રેજ્યુએશનની સાથે જ યુપીએસસીની તૈયારી શરૂ કરી હતી. તેમણે જૂલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.  

તેઓ પશ્ચિમ બંગાળના ઉત્તર પરગણા જિલ્લાના રહેવાસી છે. તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ અહીંથી પૂરો કર્યો છે.

જ્યારે તેઓ IFS ઓફિસર બન્યા ત્યારે તેમની ઉંમર માત્ર 23 વર્ષ હતી. તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા.

એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે જો કોઈ ઉમેદવાર યોગ્ય પ્લાન બનાવીને સખત મહેનત કરે છે, તો તેઓને સફળતા જરૂર મળે છે.