25 મિનિટ સુધી ચાલ્યું ઇન્ટરવ્યુ, IAS ના આ જવાબ પર બોર્ડના સભ્યો પણ ખળખળાટ હસી પડ્યા
Krati Raj ત્રીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી અને IAS બની
તેને કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech અભ્યાસ કર્યો છે
તેને કોચિંગ વિના તૈયારી કરી અને UPSC 2020 પરીક્ષામાં 106મો રેન્ક મેળવ્યો
તેમનો ઈન્ટરવ્યુ 25 મિનિટ સુધી ચાલ્યો અને તેમને NGO અને ક્લાઈમેટ ચેન્જ વગેરે સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા
જ્યારે તે ઈન્ટરવ્યુ હોલમાં પહોંચી ત્યારે બોર્ડ મેમ્બરે તેને પૂછ્યું કે તમે લંચ કર્યું કે નહીં
આના પર તેણીએ જવાબ આપ્યો કે, સવારે નાસ્તો કરીને આવી હતી
તેમનો જવાબ સાંભળીને બોર્ડના તમામ સભ્યો હસવા લાગ્યા
મેન્સ પરીક્ષામાં ભોપાલમાં હતી કે જ્યાં લોકડાઉનના કારણે કર્ફ્યુ હતો
હોટેલ સ્ટાફે માંડ માંડ મેનેજ કરી પરીક્ષા કેન્દ્ર પર લઈ ગયા, પરીક્ષાના માત્ર 10 મિનિટ પહેલા જ તે સેન્ટર પર પહોંચી
21ની ઉંમરમાં આવી દેખાતી હતી IAS અતહરની પત્ની ડો. મહરીન, શેર કર્યો ફોટો
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા