IPS ની ડ્યુટીની સાથે UPSC ની તૈયારી, કોચિંગ વગર IAS બન્યા ગરિમા સિંહ
IAS ગરિમા સિંહ યુપીના બલિયા જિલ્લાના કથૌલી ગામના રહેવાસી છે. તેઓ એક સામાન્ય પરિવારમાંથી આવે છે.
વર્ષ 2015ની UPSC પરીક્ષામાં તેમને ફરીથી સફળતા મળી અને ઝારખંડ કેડરમાં IAS બની ગયા.
ગરિમા સિંહ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. તેઓ MBBSનો અભ્યાસ કરીને ડોક્ટર બનવા માંગતા હતા.
તેઓ જણાવે છે કે તેમના પિતા એન્જિનિયર છે. તેમનું સપનું હતું કે તેમની દીકરી સિવિલ સર્વિસમાં જાય.
ધોરણ 12 પછી ગરિમા સિંહ દિલ્હી આવી ગયા હતા. તેમણે ડીયૂની સેન્ટ સ્ટીફેન્સ કોલેજથી BA અને MA Historyનો અભ્યાસ કર્યો.
ગરિમા સિંહે વર્ષ 2012માં UPSC પરીક્ષા ક્રેક કરી અને તેમની પસંદગી IPS તરીકે થઈ હતી.
IPS તરીકે ફરજ બજાવતા ગરિમા સિંહે 2 વર્ષના બ્રેક બાદ ફરી અભ્યાસ શરૂ કર્યો અને IAS બનીને એક મિસાલ કાયમ કરી.
Google Mapsની કમાલ, યુવકે પિતાનો ચોરી થયેલો ફોન શોધી
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીના લગ્નમાં સેલેબ્સના હાથ પર કેમ બાંધવામાં આવ્યા હતા આ બેન્ડ?