ધો.10-12માં ટોપર, પહેલા પ્રયાસમાં ક્રેક કરી UPSC; 22 વર્ષની ઉંમરે Ananya Singh બન્યા IAS
સૌથી અધરી સિવિલ સર્વિસ પરીક્ષાને ક્રેક કરવા માટે ઉમેદવારો ઘણા વર્ષો સુધી તૈયારી કરે છે.
કેટલાકને ઘણા પ્રયાસો કરવા છતાં સફળતા નથી મળતી તો કેટલાક પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરે છે.
આજે અમે આપને એક એવા ઉમેદવાર વિશે જણાવીશું, જેમણે પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી છે.
અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે અનન્યા સિંહ.
પ્રયાગરાજના અનન્યા સિંહને ધો.10માં 96 ટકા અને ધો.12માં 98.25 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
અનન્યા સિંહે વધુ અભ્યાસ માટે શ્રી રામ કોલેજ ઓફ કોમર્સ, દિલ્હીમાં એડમિશન લીધું હતું.
ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અનન્યા સિંહે UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી.
અનન્યા સિંહ IAS બનવાના લક્ષ્યને પૂર્ણ કરવા માટે દરરોજ 7-8 કલાક અભ્યાસ કરતા હતા.
અનન્યા સિંહે UPSC પરીક્ષા 2019માં પ્રથમ પ્રયાસમાં જ સમગ્ર ભારતમાં 51મો રેન્ક મેળવ્યો હતો.
આ સાથે અનન્યા સિંહે 22 વર્ષની ઉંમરે IAS બનવાનું પોતાનું સપનું સાકાર કર્યું હતું.
એક્ટ્રેસ કેમેરા સામે બની Opps મોમેન્ટનો શિકાર, સ્ટાઈલના ચક્કરમાં કરી નાખ્યું બ્લન્ડર
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
અંબાણીની સુરક્ષામાં તૈનાત કમાન્ડોને કેટલો મળે છે પગાર?
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો