UPSC માટે મોડેલિંગને કહ્યું અલવિદા, જુઓ Aishwarya Sheoran ની કહાની
IFS ઐશ્વર્યા શિયોરન, જેણે વર્ષ 2018 માં તેના પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી
IFS ઐશ્વર્યા શિયોરન મિસ ઇન્ડિયા ફેમિના રહી ચૂકી છે
દિલ્હીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી સ્નાતકમાં અભ્યાસ તેમણે પૂર્ણ કર્યો
ઐશ્વર્યાએ તેની માતાના સપનાને સાકાર કરવા માટે મોડેલિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું
વર્ષ 2014માં, 'ક્લીન એન્ડ ક્લિયર' માટે દિલ્હીનો નવો ચહેરો બની હતી
વર્ષ 2016માં તેણીએ ફેમિના મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તે ફાઇનલિસ્ટ રહી ચૂકી છે
ઐશ્વર્યાએ કોલેજ બાદ 2018માં CATની પરીક્ષા પણ આપી હતી અને પસંદગી પણ મેળવી
ઐશ્વર્યાએ 10 મહિના ઘરે રહીને UPSCની તૈયારી કરી અને પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરી
'રામાયણ'માં janhvi kapoor બનશે સીતા! સાઉથની અભિનેત્રી ફિલ્મની બહાર?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
'બ્યુટી વિથ બ્રેન' છે આ IAS ઓફિસર, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો