Bhagat Singh 1929

શહીદ ભગત સિંહના ક્રાંતિકારી વિચારો, જે તમારૂં જીવન બદલી નાખશે

23 MAR 2024

image
3e2c2a60 fa21 11ed 92cc b3a9bf1f67e9

1931 માં આ જ દિવસે ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવે દેશની આઝાદીનું સપનું પોતાના દિલમાં રાખીને સ્મિત સાથે ફાંસીને માચળે ચડી ગયા હતા

1 Txf wqOzvocdn6Esm20JPw

આ ત્રણેય દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપવા માટે 23મી માર્ચે એટલે કે આજે શહીદ દિવસ ઉજવવામાં આવે છે

1553236398 588

આ અવસર પર તમારા માટે શહીદ ભગત સિંહના કેટલાક અમૂલ્ય વિચારો કે જે તમારું જીવન બદલી નાખશે

"મૃત્યુ પછી પણ મારા દિલમાંથી દેશની સુવાસ નહિ જાય, દેશની સુવાસ મારી માટીમાંથી પણ આવશે"

"મને પણ જીવંત રહેવાની ઈચ્છા છે, પણ હું મારું જીવન કેદમાં વિતાવવા માંગતો નથી"

"ટીકા અને સ્વતંત્ર વિચાર એ ક્રાંતિકારીના બે આવશ્યક ગુણો છે"

"આઝાદીની ઇચ્છા હવે આપણા હૃદયમાં છે, ચાલો જોઈએ કે ખૂનીમાં કેટલી તાકાત છે"

"મારી કલમ મારી લાગણીઓથી એટલી વાકેફ છે કે મારે પ્રેમ લખવો હોય તો પણ ક્રાંતિ લખાય છે"

"તેઓ મને મારી શકે છે, પરંતુ તેઓ મારા વિચારોને મારી શકતા નથી. તેઓ મારા શરીરને કચડી શકે છે, પરંતુ તેઓ મારા આત્માને કચડી શકશે નહીં"