100 વર્ષ બાદ સંકટ ચોથ પર બનશે આ શુભ સંયોગ, આ રાશિના જાતકોની ચમકી જશે કિસ્મત
29 જાન્યુઆરી એટલે કે સોમવારે સંકટ ચોથનો તહેવાર માનવવામાં આવશે.
હિન્દુ પંચાંગ અનુસાર, માઘ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકટ ચોથ તરીકે માનવામાં આવે છે.
સંકટ ચોથને તિલકુટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, વક્રતુંડ ચતુર્થી અને માહી ચોથના નામે ઓળખવામાં આવે છે.
આ વખતની સંકટ ચોથ ખૂબ જ માનવામાં આવી રહી છે. કારણ કે 100 વર્ષ બાદ આ દિવસે ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે.
વાસ્તવમાં આ દિવસે શોભન યોગ અને ધન રાશિમાં શુક્ર, મંગળ અને બુધના મળવાના કારણે ત્રિગ્રહી યોગનો સંયોગ બનવા જઈ રહ્યો છે.
તો ચાલો જાણીએ કે સંકટ ચોથ પર 100 વર્ષ બાદ બનતા દુર્લભ સંયોગથી કઈ રાશિના જાતકોને લાભ થશે.
તુલા રાશિના જાતકોની ગણેશજીની કૃપાથી તમામ ઈચ્છા પૂર્ણ થશે. અટકેલા કામ પૂરા થશે. ધન લાભ થઈ શકે છે.
વૃશ્ચિકના જાતકોને તમામ કાર્યોમાં શુભ ફળ પ્રાપ્ત થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પ્રોપર્ટીમાં રોકાણ માટે દિવસ શુભ
સંકટ ચોથથી કુંભના જાતકો પર ધનનો વરસાદ થશે. કાર્યસ્થળમાં પદ અને પ્રતિષ્ઠા મળશે. નવા આવકના સ્ત્રોત સર્જાશે.
મીન રાશિના જાતકોની ધન સંબંધિત સમસ્યા દૂર થશે. બિઝનેસમાં તેજી આવશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
રામ લલ્લાની નવી મનમોહક તસવીર શું તમે નિહાળી?
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો