હોમ લોનથી લઈને પેન્શન સુધી.. 1લી ફેબ્રુઆરીએ બદલાઈ જશે આ નિયમો

1 ફેબ્રુઆરીએ બજેટ સિવાય કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે

NPA આંશિક ઉપાડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના નવા હપ્તા, SBI હોમ લોન અને અન્ય નિયમો લાગુ થશે

ફેબ્રુઆરીમાં નાણાકીય વર્ષ 2023-24 શ્રેણીમાં સોવરિન ગોલ્ડ બોન્ડની છેલ્લી હપ્તા બહાર પાડશે

SGB ​​2023-24 સિરીઝ 4 12 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 16 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે

પેન્શન રેગ્યુલેટરએ  NPS માંથી ઉપાડના નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે

નવા નિયમ હેઠળ, NPS ખાતાધારકને કુલ જમા રકમના 25 ટકાથી વધુ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં

NHAI મુજબ, 1 ફેબ્રુઆરીએ યુઝર્સે ફાસ્ટેગ માટે KYC પૂર્ણ થયાની ખાતરી કરવી પડશે

SBI ના ગ્રાહકો કાર્ડ રેટ કરતા 65 bps ઓછી હોમ લોન કન્સેશન મેળવી શકે છે

હોમ લોન પર પ્રોસેસિંગ ફી અને કન્સેશન માટેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો