કોઈ એક્ટ્રેસ નહીં, આ એક મહિલાને જ Insta માં ફોલો કરે છે Ravindra jadeja
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પરણીત છે અને એક દીકરીના પિતા છે.
રવિન્દ્ર જાડેજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે.
આપને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઈન્સ્ટાગ્રામ પર માત્ર એક મહિલાને જ ફોલો કરે છે.
આ મહિલા બીજુ કોઈ નહીં પરંતુ તેમના પત્ની રીવાબા જાડેજા જ છે.
રીવાબા જાડેજા જામનગર નોર્થથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય છે.
રીવાબા જાડેજાની વાત કરીએ તો તેઓ ઈન્સ્ટાગ્રામ પર માત્ર 3 લોકોને જ ફોલો કરે છે.
તેઓ તેમના પતિને ફોલો કરે છે, સાથે જ PM મોદી અને અમિત શાહને પણ ફોલો કરે છે.
આપને જણાવી દઈએ કે, રિવાબા જાડેજા 2019માં ભાજપમાં જોડાયા હતા. રિવાબાનો પરિવાર પણ રાજકારણમાં એક્ટિવ છે.
હનુમાન ચાલીસાના પાઠ કરતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
બાબા રામદેવે વરરાજા અનંત અંબાણી સાથે લગાવ્યા ઠુમકા, કર્યો જોરદાર ડાન્સ