ડિવોર્સ બાદ આ કરોડપતિને ડેટ કરી રહી છે Priyanka ની Ex જેઠાણી
ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાની એક્સ જેઠાણી અને હોલિવૂડ એક્ટ્રેસ સોફી ટર્નર પોતાની રિલેશનશીપને લઈને ઘણીવાર ચર્ચામાં રહે છે.
27 વર્ષની સોફી નિક જોનસના ભાઈ જો જોનસથી અલગ થઈ ચૂકી છે. પતિ સાથે ડિવોર્સની ખબર વચ્ચે તેને નવો પ્રેમ મળી ગયો છે.
સોફિ ટર્નર બ્રિટિશ એરિસ્ટોક્રેટ Peregrine Pearson સાથે રોમાન્ટિક થતા જોવાઈ. બંને જાહેરમાં એકબીજાને કિસ કરતા દેખાયા.
હવે સોફીએ Peregrine સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી છે. જેમાં બંનેના રિલેશનને કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે.
તસવીરમાં સોફી peregrine સાથે વેકેશન એન્જોય કરતા દેખાય છે. સાથે તેમના બાકીના દોસ્તો પણ છે.
સોફિ ટર્નરે સપ્ટેમ્બર 2023માં જો જોનસ સાથે લગ્નનો અંત લાવી ડિવોર્સ લઈ લીધા હતા.
સોફી ટર્નર હોલિવૂડમાં ખૂબ લોકપ્રિય છે. તે ગેમ ઓફ થ્રોન્સ, ટાઈમ ફ્રીકમાં નજર આવી ચૂકી છે. જ્યારે Peregrine Pearson કરોડપતિ બેચલર છે.
Filmfare એવોર્ડમાં બોલિવુડની અભિનેત્રીઓએ લૂંટી મહેફિલ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
તમારા વિસ્તારમાં BSNLનું નેટવર્ક છે કે નહીં? એક મિનિટમાં ખબર પડી જશે
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો