Poonam Gupta: નોકરી ન મળી તો આ મહિલાએ ઉભી કરી દીધી 800 કરોડથી વધુની કંપની
આજે અમે જેમની વાત કરી રહ્યા છીએ તેમણે સખત મહેનત અને ટેલેન્ટના દમ પર 800 કરોડની કંપની બનાવી.
અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીના પૂનમ ગુપ્તાની. ચાલો તેમને તેમના વિશે જણાવીએ.
પૂનમ ગુપ્તાએ દિલ્હીની લેડી શ્રીરામ કોલેજથી ઈકોનોમિકમાં ઓનર્સ કર્યું છે. જે બાદ તેમણે MBA કર્યું છે.
તેમના લગ્ન 2002માં પુનીત ગુપ્તા સાથે થયા હતા. આ પછી પૂનમ ગુપ્તા પતિ પાસે સ્કોટલેન્ડ ગયા હતા.
સ્કોટલેન્ડ સરકારની એક યોજનાથી મળેલા એક રૂપિયાના ફંડથી તેમણે તેમનો બિઝનેસ શરૂ કર્યો હતો.
જે બાદ તેમણે પીજી પેપર કંપની લિમિટેડ બનાવી હતી.
આજે તેમની કંપની 800 કરોડથી વધુની મૂડી સાથે સમગ્ર વિશ્વમાં સ્ક્રેપ પેપર ખરીદે છે.
પૂનમ ગુપ્તાએ 2019માં ભારતમાં એક સફળ સ્કોટિશ ચેમ્બર્સ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું.
પૂનમ ગુપ્તાને બ્રિટિશ સરકાર તરફથી ઘણા એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા છે.
પૂનમ હાલમાં UK ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ કાઉન્સિલ (FICCI)ની ચેરપર્સન છે.
Budget માં મહિલાઓને મળશે એવી ભેટ, જેની 12 વર્ષથી જોવાઈ રહી હતી રાહ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
પાકિસ્તાની છોકરીઓ કંઈ ઉંમરે કરી શકે છે લગ્ન?
મહેન્દ્રસિંહ ધોનીએ અનંત અંબાણીને આપી આ ખાસ સલાહ!
અનંત અંબાણીએ જોરદાર ડાન્સ કર્યો, મહેમાનો જોતા જ રહી ગયા
અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો