FJw6fD1VkAIroqb

શાળામાં ફેલ, પ્રથમ પ્રયાસમાં બની IAS, જાણો Rukmani Riar ની સંઘર્ષગાથા

logo
1124120-rukmani-riar-4

રૂકમણી રિયાર 2011 બેચના IAS અધિકારી છે, જેમણે પહેલા જ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી

logo
08rukmani

તેની બેચમાં AIR 2 મેળવીને સમગ્ર દેશમાં બીજી ટોપર બની હતી

logo
Rukmani-Riar_a

રૂકમણી રિયાર સ્ટોરી લાખો યુવાનોને પ્રેરણા આપે છે

logo
IAS-Rukmani-Riar_6217232844755

રુકમણીએ કહ્યું કે, તે એક વખત ધોરણ 6માં પણ ફેલ થઈ હતી

logo
IAS-Rukmani-Riar-Education-Qualification

IAS અધિકારી રૂકમણીએ અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી સામાજિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા

logo
Rukmani-Riar-1068x643

તેમણે મુંબઈની ટાટા સંસ્થામાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી

logo
FJw6gSWVEAIPMSi

એનજીઓમાં કામ કરતી વખતે તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું વિચાર્યું

logo
FJw6fw8VEAEv7XP

તેણે ક્યારેય UPSC ની તૈયારી માટે કોઈ કોચિંગ કર્યું નથી

logo

ધો.10-12માં ટોપર, પહેલા પ્રયાસમાં ક્રેક કરી UPSC; 22 વર્ષની ઉંમરે Ananya Singh બન્યા IAS

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો