GSBlV7PboAA1jsb

અનંત-રાધિકાની હલ્દીમાં નીતા અંબાણીનો 'રોયલ લુક', જોઈને દંગ રહી ગયા મહેમાનો

image
450130501 18089429029458095 1732229851073984991 n

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાશે. લગ્ન પહેલા કપલની પ્રી-વેડિંગ સેરેમની જેવા ઘણા મોટા ફંક્શન યોજાયા.

GSBlV7XbsAA5AGL

ગઈકાલે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની યોજાઈ. પરંતુ આ આખા ફંક્શનમાં નીતા અંબાણીએ દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

GSBlV7TbQAAbgcK

લહેંગા અને સાડીમાં જોવા મળેલા નીતા અંબાણી હલ્દી સેરેમનીમાં ગોલ્ડન સૂટ લુકમાં જોવા મળ્યા. તેમની ફેશન સેન્સના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

તેમનો સૂટ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યો હતો, જેમાં સિલ્વર મેટ ટેકનિક એમ્બ્રોઇડરી વર્ક કરવામાં આવ્યું હતું.

સૂટની સાથે નીતા અંબાણીએ ગોલ્ડન ટિક્ક અને સ્ટેટમેન્ટ સિલ્વર એરિંગ્સ પહેર્યા હતા. તેમણે ન્યૂડ આઈશેડો અને બ્લેક આઈલાઈનરથી પોતાનો મેકઅપ લુક કંપલીટ કર્યો.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અનંત-રાધિકાના લગ્ન પહેલા બે પ્રી-વેડિંગ ફંક્શન યોજાયા. જેમાં પહેલું ફંક્શન જામનગર અને બીજું ફંક્શન ક્રૂઝમાં યોજાયું.

બંનેના લગ્ન 12 જુલાઈએ થશે. આ પહેલા અંબાણી પરિવારે મુંબઈમાં ઘણા યુવક-યુવતીઓના લગ્ન પણ કરાવ્યા હતા.