neha 3

અડધી રાત્રે પતિ સાથે એક્ટ્રેસનો રોમાન્સ, 41મા બર્થડે પર કર્યો Liplock

logo
neha 4

એક્ટ્રેસ નેહા ધૂપિયાના પતિ અને એક્ટર અંગદ બેદી આજે પોતાનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. અંગર 41 વર્ષનો થઈ ગયો.

logo
neha 5

પતિ અંગદના બર્થડે પર નેહા ધૂપિયાએ અડધી રાત્રે ખાસ અંદાજમાં વિશ કર્યું, તે પણ જ્યારે બધા ઊંઘી ગયા હતા.

logo
neha 6

પતિને વિશ કરતા નેહા ધૂપિયાએ મજેદાર વીડિયો શેર કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે અંગદ બાળકો સાથે ઊંઘી રહ્યો છે.

logo
neha 1

નેહા હેપ્પી બર્થડે સોન્ગ ગાતા પતિ પાસે જાય છે અને વીડિયો ઉતારે છે. પોસ્ટમાં નેહા લખે છે, અડધી રાત્રે જરૂરી વિશ.

logo
neha 7

હું તને એટલો પ્રેમ કરું છું કે મેં તમને જગાડ્યો નહીં, મારા પ્રેમ, મારી જિંદગી, મારી દુનિયાને હેપ્પી બર્થડે.

logo
neha 8

આ બાદ સવારે નેહાએ પતિ સાથે રોમાન્ટિક તસવીર શેર કરી કરી, જેમાં તે લિપલોક કરતી નજર આવે છે.

logo
neha 2

બીજી તસવીરમાં નેહા પતિને ગાલ પર પ્રેમથી કિસ કરે છે. બંનેની જોડી મેડ ઈન હેવન લાગે છે.

logo

25 મિનિટ સુધી ચાલ્યું ઇન્ટરવ્યુ, IAS ના આ જવાબ પર બોર્ડના સભ્યો પણ ખળખળાટ હસી પડ્યા 

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો