Screenshot 2024 03 19 163145

પત્ની નીતા અંબાણીને અહીં ફરવા લઈ જાય છે મુકેશ અંબાણી

image
Screenshot 2024 03 19 163215

મુકેશ અંબાણી અને નીતા અંબાણી બંને હરવા ફરવાના શોખીન છે અને બંનેને લક્ઝરી વસ્તુઓનો અનુભવ કરવો ગમે છે.

2ae9059e 32b5 11eb 8d89 a7d6b31c4b8a image hires 164928

આવી સ્થિતિમાં અંબાણી પરિવારનું ફેવરેટ ટ્રાવેલ ડેસ્ટિનેશન બરફથી ઢંકાયેલ સ્વિટ્ઝરલેન્ડ છે.  

Screenshot 2024 03 19 163312

અંબાણી પરિવાર અહીં ઘણી વખત ગયો છે અને શાનદાર સમય વિતાવ્યો છે. આકાશ અને શ્લોકા અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન પણ અહીં જ થયું હતું.

જ્યારે પણ અંબાણી પરિવાર સ્વિટ્ઝર્લેન્ડ જાય છે, ત્યારે તેઓ સ્વિસ અલ્પ્સના એક લક્ઝરી રિસોર્ટમાં રહેવાનું પસંદ કરે છે.

સ્વિસ અલ્પ્સનો આ રિસોર્ટ અહીંની સૌથી લક્ઝરી અને શાનદાર વ્યૂ રિસોર્ટ્સમાં સામેલ છે. અહીં તમને ખૂબ જ અદ્ભુત સ્ટેની તક મળશે. 

સ્વિસ એલ્પ્સમાં બર્ગેનસ્ટોક નામનો આ રિસોર્ટ તમે પણ લકઝરી સ્ટે માટે બુક કરી શકો છો.

આ લક્ઝરી રિસોર્ટમાં અનેક પ્રકારના રૂમ છે. જેમાંથી અંબાણી પરિવાર હંમેશાથી રોયલ અથવા પ્રેસિડેન્શિયલ સ્યુટ બુક કરાવે છે.

અહીં રોયલ અથવા પ્રેસિડેન્શિયલ સ્યુટનું એક રાતનું ભાડું લગભગ 61 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

જો તમારે પણ સ્વિટ્ઝર્લેન્ડની ટ્રિપ પર લક્ઝરી સ્ટેનો આનંદ લેવો છે, તો તમારે સામાન્ય રૂમ બુક કરાવવા માટે પણ લાખો ખર્ચવા પડી શકે છે.