Taskeen Khan જેનું સપનું મિસ ઈન્ડિયા બનવાનું હતું, પરંતુ બાદમાં તેણે UPSC આપવાનું પસંદ કર્યું
તસ્કીન ખાન કે જે પૂર્વ મિસ દેહરાદૂન અને મિસ ઉત્તરાખંડ રહી ચૂકી છે
તસ્કીન ખાનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણા ફોલોઅર્સ છે અને તે તેની મિમિક્રી સ્કિલ પણ પ્રખ્યાત છે
તસ્કીન ખાને IAS બનવા માટે ઉપસક ની પરીક્ષા ત્રણ વખત આપી દરેક વખતે તે નિષ્ફળ થઈ
હાર ન માની અને ચોથી વખત યુપીએસસીની પરીક્ષા આપવાનું નક્કી કર્યું
પરિણામે ચોથા પ્રયાસમાં 736 રેન્ક સાથે UPSC પરીક્ષા પાસ કરી
તસ્કીન ખાન સ્કૂલ પછી મોડલિંગમાં કરિયર બનાવવા ઇચ્છતી હતી, પરંતુ પૈસાની અછતને તેણે UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું
તે ભણવામાં એટલી હોશિયાર નહોતી, પણ જાણતી હતી કે જો યોગ્ય તૈયારી કરવામાં આવે તો આ પરીક્ષા પાસ થઈ શકે છે