3 MAR 2023
જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો આજે છેલ્લો દિવસ છે
એવામાં અંબાણી પરિવારના આંગણે આવેલ મોંઘેરા મેહમાનોને ગિફ્ટ પણ એકદમ ખાસ આપવામાં આવી છે
જે તમામ ગિફ્ટ છે તે એકદમ ખાસ રીતે વનતારા થીમ બેઝ પર તૈયાર કરવામાં આવી છે
તમામ મહેમાનોને એક સિંહનું પેઈન્ટિંગ તેમજ બેગ આપેલી છે
બેગમાં બે પેનના બોક્સ, 'વનતારા' ડિઝાઈનવાળા કાગળના રેપરમાં ચોકલેટ અને વનતારાના થીમ બેઝ કેલેન્ડર
ત્રણ દિવસના ફંક્શનમાં રાત-દિવસ અલગ-અલગ મ્યુઝિક, ડાન્સિંગ, સર્કસ સહિતની અનેક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું
આમિર, શાહરૂખ અને સલમાને એકસાથે RRR ફિલ્મનું પ્રખ્યાત ગીત નાટુ નાટુ પર ડાન્સ કર્યો
આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે